હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલની હવામાનને લઈ મોટી આગાહી? જાણો ગુજરાત માટે કેવું રહેશે આખું વર્ષ

હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલની હવામાનને લઈ મોટી આગાહી? જાણો ગુજરાત માટે કેવું રહેશે આખું વર્ષ

Holika Dahan 2026: ગુજરાત સહિત દેશ આખામાં હોળીકા દહનની શરૂઆત થઈ ગઈ છે. ફાગણ પૂર્ણિમાના દિવસે હોલિકા દહનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે હોલિકા દહન પહેલા પૂજા પાઠ કરવાથી લઇને તેની રાખને ઘરે લાવવી શુભ માનવામાં આવે છે. ત્યાં જ હોળીની જ્વાળાઓ આપણને ઘણા સંકેત આપતી હોય છે. ગુજરાત ભરમાં લોકોએ હોળી પ્રગટાવી જેને […]

વાંચન ચાલુ રાખો