દીવા તળે અંધારુ: અમદાવાદની વીએસ હોસ્પિટલના નવીનીકરણ માટે તબક્કાવાર 700 કરોડ ફાળવાયા છતા દર્દીઓની દુર્દશા, સારવારના નથી કોઈ ઠેકાણા-Video
અમદાવાદની વીએસ હોસ્પિટલના નવીનીકરણ માટે અલગ અલગ સમયે તબક્કાવાર રીતે અત્યાર સુધીમાં 700 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયુ છતા હોસ્પિટલની દયનિય સ્થિતિ છે. હોસ્પિટલ એટલી હદે જર્જરીત બની છે કે અહીં આવતા દર્દીઓને પણ જીવનું જોખમ રહેલુ છે. અહીં આવતા ગરીબ દર્દીઓની પણ દરકાર લેનારુ જાણે કોઈ નથી. પીડાથી કણસતા ગરીબ લાચાર દર્દીઓ હાલાકીથી પરેશાન છે, […]
વાંચન ચાલુ રાખો