ગુજરાતનું એક એવું ગામ જે કહેવાય છે ‘શિક્ષકોની ખાણ’, શું તમે આ આધુનિક અને સંસ્કારી ‘સ્માર્ટ વિલેજ’ વિશે જાણો છો?
ઇતિહાસની દૃષ્ટિએ જોવામાં આવે તો વાલમ ગામ વર્ષો પહેલા નાગર બ્રાહ્મણોનું ગામ હતું. સમય જતાં અહીં અન્ય સમાજોના લોકોનો પણ વસવાટ શરૂ થયો. હાલ ગામમાં આશરે 2500 જેટલા પરિવારો રહે છે, જેમાં લગભગ 1000 પાટીદાર પરિવારો, 500 ઠાકોર પરિવારો તેમજ અન્ય સમાજોના પરિવારોનો સમાવેશ થાય છે. ગામમાં શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ પણ સારી રીતે ઉપલબ્ધ […]
વાંચન ચાલુ રાખો