શહેરોને ટક્કર આપે એવું ગામ! નાનું ઝીંઝુડા બન્યું વિકાસનું મોડલ, પાણી, રોડ, શાળા અને તમામ સુવિધાઓ એક જ ગામમાં
Final Up to date:Feb 17, 2026 10:13 AM IST અમરેલી જિલ્લાના નાનું ઝીંઝુડા ગામે સાબિત કરી દીધું છે કે સાચી આયોજનશક્તિ, સરપંચની આગેવાની અને ગ્રામજનોના સહકારથી ગામડું પણ શહેર જેવી તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ બની શકે છે. પ્રાથમિક શાળા, શુદ્ધ પીવાનું પાણી, આરસીસી રોડ, પેવર બ્લોક, ગટર વ્યવસ્થા, વીજળી અને આરોગ્ય સેવાઓ જેવી સુવિધાઓ સાથે […]
વાંચન ચાલુ રાખો