મકાનના પાયા ખોદતા ખજાનો મળ્યો, ઈમાનદારી દેખાડી સરકારમાં જમા કરાવ્યો, કિંમતી સાંભળી પરિવારે માથું પકડી લીધું

મકાનના પાયા ખોદતા ખજાનો મળ્યો, ઈમાનદારી દેખાડી સરકારમાં જમા કરાવ્યો, કિંમતી સાંભળી પરિવારે માથું પકડી લીધું

Final Up to date:Mar 12, 2026 11:57 PM IST પ્રજ્વલે ખોદકામ દરમિયાન જમીનની નીચે દબાયેલું સોનું જ્યારે મળ્યું તો તેમાં 22 કિંમતી દાગીના હતા. તેનું કુલ વજન 466 ગ્રામ છે. પ્રજ્વલે કોઈ પણ લાલચ વિના આ બધું સોનું સરકારી અધિકારીઓના હવાલે કરી દીધું. News18 કર્ણાટકના લક્કુંડીમાં પ્રજ્વલ રિટ્ટી ઘરનું બાંધકામ કરાવી રહ્યા હતા. ખોદકામ દરમિયાન […]

વાંચન ચાલુ રાખો