Manchow Soup Recipe : વરસાદી માહોલમાં ઘરે બનાવો વેજ મનચાઉ સૂપ, આ રહી સરળ રેસિપી
વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચાઈનીઝ ફૂડ ખાવનું પસંદ હોય છે. ત્યારે આજે મંનચાવ સૂપ કેવી રીતે ઘરે સરળતાથી બનાવાય તે જણાવીશું. ઘરે ગરમા ગરમ મંનચાવ સૂપ બનાવવા માટે લસણ, આદુ, ડુંગળી, કેપ્સીકમ, ગાજર, મીઠું, કોબી, સોયા સોસ, ટમેટાની ચટણી, ચિલી સોસ, વિનેગર, પાણી, કાળા મરી પાઉડર, લીલું લસણ, કોથમીરની જરુર પડશે. ઘરે વેજ મનચાઉ સૂપ […]
વાંચન ચાલુ રાખો