વારાણસી મુવી અપડેટ, પ્રિયંકા ચોપરા અભિનીત મુવી કેટલા પાર્ટમાં રિલીઝ થશે? ડાયરેક્ટર એસએસ રાજામૌલીએ જણાવ્યું
મનોરંજન ન્યૂઝ | જયારે એસએસ રાજામૌલી (ss rajamouli) કોઈ નવી ફિલ્મની જાહેરાત કરે છે, ત્યારે તે ચાહકોમાં એક અનોખો માહોલ બનાવે છે. તેની ફિલ્મો સાંભળીને જ ભવ્ય સેટ, પાવરફુલ સ્ટોરી અને તીવ્ર એક્શનની યાદો તાજી થઈ જાય છે. આ જ કારણ છે કે દર્શકો તેમની આગામી ફિલ્મ વારાણસી માટે ભારે ઉત્સાહ અનુભવી રહ્યા છે. એસએસ […]
વાંચન ચાલુ રાખો