નાયક ફિલ્મ પછી રાજકીય પાર્ટીઓએ અનિલ કપૂરનો કર્યો હતો સંપર્ક, અભિનેતાએ આ કારણે ઓફર ઠુકરાવી દીધી હતી

નાયક ફિલ્મ પછી રાજકીય પાર્ટીઓએ અનિલ કપૂરનો કર્યો હતો સંપર્ક, અભિનેતાએ આ કારણે ઓફર ઠુકરાવી દીધી હતી

Anil Kapoor : અનિલ કપૂરે બોલિવૂડની ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેમાંની એક ફિલ્મ ‘નાયકઃ ધ રિયલ હીરો’ હતી, જેમાં તેમણે એક ન્યૂઝ ચેનલના કેમેરામેન શિવાજી રાવનો રોલ કર્યો હતો. પછી ધીમે ધીમે તેઓ થોડા સમય માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બને છે. હવે તાજેતરમાં તેણે એક ઇન્ટરવ્યૂમાં પોતાની ફિલ્મ વિશે વાત કરી છે. અભિનેતાએ […]

વાંચન ચાલુ રાખો