શિયાળામાં જરૂરિયાતમંદોને રાહત, મોટા ખુટવડામાં ધાબળા વિતરણ કરાયું

શિયાળામાં જરૂરિયાતમંદોને રાહત, મોટા ખુટવડામાં ધાબળા વિતરણ કરાયું

ભાવનગર: સમાજમાં અનેક સંસ્થાઓ, ટ્રસ્ટો અને સેવાભાવી સંગઠનો દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ કરવામાં આવી રહી છે. આ સંસ્થાઓ સતત પ્રયાસ કરે છે કે નબળા અને જરૂરિયાતમંદ વર્ગ સુધી સહાય પહોંચે. ઘણી સંસ્થાઓ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામ કરે છે, જ્યારે આરોગ્ય ક્ષેત્રે પણ અનેક ટ્રસ્ટો દ્વારા સરાહનીય કામગીરી થતી રહે છે. મફત આરોગ્ય તપાસ શિબિરો, આંખોના […]

વાંચન ચાલુ રાખો