દીકરાએ પપ્પાને અનફોલો કરી દીધા, પત્ની સંગીતાએ છૂટાછેડા માટે કરી અરજી, થલાપતિ વિજય પર લગાવ્યા ગંભીર આરોપો

દીકરાએ પપ્પાને અનફોલો કરી દીધા, પત્ની સંગીતાએ છૂટાછેડા માટે કરી અરજી, થલાપતિ વિજય પર લગાવ્યા ગંભીર આરોપો

Final Up to date:Mar 01, 2026 10:52 AM IST થલાપતિ વિજયની પત્ની સંગીતાએ છૂટાછેડા માટેની અરજી કરી છે. આ વચ્ચે એક્ટરનાં દીકરા જેસન સંજયે ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. આમ, આ પરથી લાગી રહ્યું છે કે દીકરો પણ માતા સંગીતાને સપોર્ટ કરી રહ્યો છે. Picture Supply: INSTAGRAM/@ACTORVIJAY થલાપતિ વિજય આ દિવસોમાં સતત ચર્ચામાં છે. […]

વાંચન ચાલુ રાખો