“સમાજ સામે થશો તો થાકી જશો”, વિક્રમ ઠાકોરને ચેતવણી?
ઠાકોર સમાજના બંધારણના અમલ મુ્દ્દે ચાલી રહેલા વિવાદે હવે જોર પકડ્યું છે. ઠાકોર સમાજના અભિનેતા, ગાયક કલાકારો અને આગેવાનો જાણે કે સામસામે આવી ગયા હોય એવી સ્થિતિ સર્જાઇ છે. આ તરફ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે પોતાના ઝાબડિયા ગામમાં સભા યોજી અને જાહેર કર્યું કે ગામ મારા સમર્થનમાં છે. વિક્રમ ઠાકોર પણ અમારી સાથે છે. […]
વાંચન ચાલુ રાખો