Thailand Faculty Capturing: થાઈલેન્ડની સ્કૂલમાં બંદુકધારીઓએ હાહાકાર મચાવ્યો, 22 બાળકો સહિત 34 લોકોના મોત
Final Up to date:Feb 11, 2026 5:42 PM IST પોલીસે જણાવ્યું છે કે બંદૂકધારી સ્કૂલમાં ત્યારે ઘુસી આવ્યા, જ્યારે બાળકોને છૂટવાનો ટાઈમ થયો હતો. લોકલ મીડિયાના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ અમુક ટીચર અને બાળકોને બંધક બનાવી લીધા હતા. Thailand Faculty Capturing Thailand Faculty Capturing: થાઈલેન્ડમાં બંદૂકધારીઓએ હાહાકાર મચાવી દીધો છે. અહીં એક સ્કૂલમાં બંદૂકધારીઓએ ટીચર અને […]
વાંચન ચાલુ રાખો