શું હવે તાનાશાહ કિમ જોંગ પણ લડાઈ કરવાના મૂડમાં છે? ધડાધડ 10 મિસાઈલો છોડી, દક્ષિણ કોરિયા-જાપાનમાં ફફડાટ
Final Up to date:Mar 14, 2026 6:01 PM IST રિપોર્ટ અનુસાર, નોર્થ કોરિયાએ દરિયા તરફ મિસાઈલો છોડી છે. ઉત્તર કોરિયા તરફથી હંમેશા દરિયામાં મિસાઈલ પરીક્ષણ કરવામાં આવે છે. News18 North Korea Fired Missile: ઈરાન વોર હજુ સમાપ્ત નથી થયું, પણ બીજા એક વિસ્તારમાં તણાવના ભણકારા વાગી રહ્યા છે. કોરિયાઈ પ્રાયદ્વીપમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. […]
વાંચન ચાલુ રાખો