મોરબીમાં લુખ્ખાઓએ 15 કારના કાચ તોડી નાખ્યા

મોરબીમાં લુખ્ખાઓએ 15 કારના કાચ તોડી નાખ્યા

મોરબીમાં અસામાજિક તત્વોએ તમામ હદ વટાવી દીધી. બેફામ બનેલા લુખ્ખા તત્વોએ રહેણાંક વિસ્તારમાં ઊધમ મચાવ્યો. અસામાજિક તત્વોની ટોળકીએ શહેરમાં 15થી વધુ કારના કાચ તોડી નાખ્યા. જેના CCTV સામે આવ્યા છે. અસામાજિક તત્વોએ કન્યા છાત્રાલય રોડ, મૂનનગર ચોક વિસ્તારમાં આતંક મચાવ્યો. રસ્તા પર પાર્ક કરેલા વાહનોમાં ભારે તોડફોડ કરી. બાઇક પર આવી હાથમાં ધોકા લઈ કાચ […]

વાંચન ચાલુ રાખો