સીરિયામાં અસદ સરકાર કેવી રીતે પડી, ગાઝા-યુક્રેન-લેબનોન યુદ્ધ સાથે શું છે કનેક્શન ?
મિડલ-ઈસ્ટ છેલ્લા એકાદ વર્ષથી યુદ્ધથી ઘેરાયેલું છે. ગાઝા, વેસ્ટ બેન્ક અને ઈઝરાયેલમાં એક વર્ષથી આ લડાઈ ચાલી રહી હતી. એક વર્ષમાં આ લડાઈ લેબનોન અને ઈરાન સુધી પણ પહોંચી ગઈ. હવે આ બધાની વચ્ચે સીરિયાના બળવાખોર જૂથોએ અચાનક હુમલો કરીને અસદ સરકારને ઉથલાવી દીધી છે. 27 નવેમ્બરે શરૂ થયેલી લડાઈમાં અસદની સેનાને માત્ર દસ દિવસમાં […]
વાંચન ચાલુ રાખો