ડમ્પર સાથે ટકરાયા બાદ સળગી કાર!

ડમ્પર સાથે ટકરાયા બાદ સળગી કાર!

મહેસાણાના કાલરી અને દેલવાડા વચ્ચે માર્ગ અકસ્માતની ઘટના બની છે. રસ્તા પર એક ડમ્પરના પાછળના ભાગમાં SUV કાર ઘૂસી ગઈ હતી. જો કે ત્યારબાદ તરત જ કારમાં આગ ભભૂકી ઊઠતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે કાર ચાલક સમયસૂચકતા વાપરીને નીચે ઉતરી જતાં સદનસીબે જાનહાનિ ટળી હતી. રસ્તા પર બનેલી અકસ્માત બાદ […]

વાંચન ચાલુ રાખો