હનુમાન દાદાએ ઈચ્છા પૂરી કરી, ટ્રોફી સાથે કર્યાં દર્શન

હનુમાન દાદાએ ઈચ્છા પૂરી કરી, ટ્રોફી સાથે કર્યાં દર્શન

ફાઈનલ પહેલાં હનુમાન દાદાનાં દર્શન કર્યાં અને જીત માટે આશીર્વાદ લીધા… હનુમાનજીની કૃપા એવી વરસી કે 96 રનથી ફાઈનલ જીતી T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો. એટલે ફરી ટ્રોફી સાથે જય શાહ, ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવ હનુમાન દાદાના દર્શને પહોંચી ગયા. સ્ટેડિયમ પરિસરમાં આવેલા હનુમાન દાદાના મંદિરના પૂજારીએ જણાવ્યું કે ક્રિકેટરોની જેમ જય શાહ […]

વાંચન ચાલુ રાખો