અમરેલીમાં નાઈટ કોમ્બિંગ દરમિયાન ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમારની સરપ્રાઈઝ વિઝિટથી પોલીસ બેડામાં મચી દોડધાામ- Pictures – Gujarati Information | Bhavnagar Vary IGP Gautam Parmar shock go to throughout evening combing in Amreli creates a stir within the police drive Pictures – Bhavnagar Vary IGP Gautam Parmar shock go to throughout evening combing in Amreli creates a stir within the police drive Pictures
અમરેલી જિલ્લા પોલીસ તંત્ર 2 દિવસથી રાત્રીના કોબિંગ નાઈટ હોવાથી પોલીસ એલર્ટ રહી વાહન ચેકીંગ, હોટલ ચેકીંગ અધિકારીઓ સાથે કોબિંગ નાઈટમાં પોલીસ અધિકારીઓ સહિત પેટ્રોલિંગ કરતા હોય છે. આ નાઈટ કોમ્બિંગ દરમ્યાન અડધી રાતે ભાવનગર આઈજીપી ગૌતમ પરમાર અમરેલી શહેરમાં પહોંચ્યા હતા. અમરેલી શહેરમાં કેટલાક વાહનોને બ્લેક ફિલ્મ હટાવી દંડ ફટકાર્યો અને હાઇવે શહેરના અલગ […]
વાંચન ચાલુ રાખો