પાન-માવા ખાઈને સુપ્રીમ કોર્ટમાં જતાં લોકોનું આવી બનશે, જ્યાં-ત્યાં થૂંકતા લોકોને લઈ ચેતવણી જાહેર કરી
Final Up to date:Feb 12, 2026 11:36 PM IST 11 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવેલા સર્ક્યુલરમાં જણાવ્યું છે કે કોર્ટની બિલ્ડિંગનો ઉપયોગ કરનારા અમુક લોકો પાન મસાલા અને ગુટખા ખાઈને દીવાલના ખૂણા, વોશ બેસિન અને ત્યાં સુધી કે પીવાના પાણીની જગ્યા પર થૂંકી દેતા હોય છે. સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ પરિસરમાં પાન, માવા […]
વાંચન ચાલુ રાખો