ICC rule ebook EP 12 : ક્રિકેટમાં મેચ શરૂ અને બંધ કરવા માટે ICCનો ખાસ નિયમ શું છે?

ICC rule ebook EP 12 : ક્રિકેટમાં મેચ શરૂ અને બંધ કરવા માટે ICCનો ખાસ નિયમ શું છે?

ICC રૂલબુક મુજબ નિયમ નંબર 12 "Begin of play; cessation of play" ક્રિકેટમાં રમતની શરૂઆત અને અંત માટે છે. જ્યારે એમ્પાયર “Play” બોલે, ત્યારે રમત શરૂ થાય છે. એટલે બોલર બોલ નાખે અને બેટ્સમેન તૈયારી કરે. જ્યારે બ્રેક હોય કે દિવસની રમત પૂરી થતી હોય, ત્યારે એમ્પાયર “Time” બોલે. પછી વિકેટ પરથી બેલ્સ હટાવી દે […]

વાંચન ચાલુ રાખો