Makar Sankranti: ક્યારે છે મકર સંક્રાતિ ? જાણીલો શુભ મુહૂર્ત અને મહત્ત્વ
મકરસંક્રાંતિનો તહેવાર તે દિવસે ઉજવવામાં આવે છે જ્યારે સૂર્ય ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી તેને મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ કે આવતા વર્ષે એટલે કે 2025માં મકરસંક્રાંતિનો તહેવાર ક્યારે મનાવવામાં આવશે અને હિન્દુ ધર્મમાં તેનું શું મહત્વ છે. મકરસંક્રાંતિનો શુભ સમય વર્ષ 2025માં મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી મંગળવારના રોજ ઉજવવામાં […]
વાંચન ચાલુ રાખો