ટી 20 વર્લ્ડ કપ 2026 : પાકિસ્તાનનો બોયકોટ ડ્રામા : ભારતને મળશે ફાયદો, નોકઆઉટ મેચો પર સસ્પેન્સ

ટી 20 વર્લ્ડ કપ 2026 : પાકિસ્તાનનો બોયકોટ ડ્રામા : ભારતને મળશે ફાયદો, નોકઆઉટ મેચો પર સસ્પેન્સ

t20 world cup 2026  : પાકિસ્તાન સરકારે ભારત સામે ટી 20 વર્લ્ડ કપ 2026 ની મેચ રમવાનો ઇન્કાર કરી દીધો છે. આ મેચ 15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાવાની છે. જોકે પાકિસ્તાન સરકારે તેની ક્રિકેટ ટીમને ભારતની સહ-યજમાની હેઠળની ટૂર્નામેન્ટમાં રમવાની મંજૂરી આપી છે. પાકિસ્તાનના આ બેવડા વલણ બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે પાડોશી દેશે […]

વાંચન ચાલુ રાખો
આ એક નિર્ણય જેણે POK માં ભડકાવી વિદ્રોહની આગ, પાકિસ્તાનને પીછેહઠ કરવાની પડી હતી ફરજ

આ એક નિર્ણય જેણે POK માં ભડકાવી વિદ્રોહની આગ, પાકિસ્તાનને પીછેહઠ કરવાની પડી હતી ફરજ

POK માં પાકિસ્તાન સરકારના દમનકારી કાયદાઓ સામે બળવો ઉગ્ર બન્યા બાદ શાહબાઝ શરીફ સરકારને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની સરકારે જનતાના વિરોધ બાદ વિવાદાસ્પદ રાષ્ટ્રપતિ વટહુકમ પાછો ખેંચી લીધો છે. જોઈન્ટ એક્શન કમિટી સાથે સમજૂતી થઈ છે, જેમાં અટકાયતીઓની મુક્તિ, કેસ પાછા ખેંચવા, ઘાયલોને 10 લાખ પાકિસ્તાની રૂપિયાનું વળતર, સસ્તા ઘઉં અને […]

વાંચન ચાલુ રાખો