રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શશિ થરૂરનું ‘અપમાન’! કોંગ્રેસ હાઈકમાન્ડની બેઠકમાં હાજર નહીં રહે

રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શશિ થરૂરનું ‘અપમાન’! કોંગ્રેસ હાઈકમાન્ડની બેઠકમાં હાજર નહીં રહે

Final Up to date:Jan 23, 2026 12:24 PM IST Shashi Tharoor Congress Assembly: કોંગ્રેસના સાંસદ શશિ થરૂર કેરળ વિધાનસભા ચૂંટણીને લઈને પાર્ટીની તૈયારીઓ પર ચર્ચા કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા બોલાવવામાં આવેલી મહત્વની બેઠકમાં હાજર નહીં રહે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીના તાજેતરમાં કોચ્ચિના પ્રવાસ દરમિયાન તેમને અપેક્ષિત સન્માન ન મળવાના કારણે શશિ થરૂર નારાજ […]

વાંચન ચાલુ રાખો