નદીમાં ચાલતા રેતી ખનન પર લોકોએ કર્યો હલ્લાબોલ!
છોટાઉદેપુરના બોડેલીમાં રેતી ખનન પર જનતા રેડ કરવામાં આવી. ગૈડિયા ગામે રેત માફિયાઓ સામે સ્થાનિક લોકોએ જ જાણે રણશિંગુ ફૂંક્યું હોય તેમ હલ્લાબોલ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ઓરસંગ નદીમાં ગેરકાયદે રીતે રેતી ખનન થતું હોવાને કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે રેતીની લીઝ પર અચાનક જનતા રેડ કરી ખનન કામગીરીનો વિરોધ કરતા વાતાવરણમાં […]
વાંચન ચાલુ રાખો