સામંથા રૂથ પ્રભુ શ્રીમંત સમારોહ, એકટ્રેસે ખાસ વિધિ અને રિવાજ વિશે જણાવ્યું
મનોરંજન ન્યૂઝ | સામંથા રૂથ પ્રભુ માતૃત્વના નવા અધ્યાયની રાહ જોઈ રહી છે. અભિનેત્રી ડિસેમ્બરમાં તેના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે. તે પહેલાં, તેણે પરંપરાને અનુસરીને તેના પતિ અને દિગ્દર્શક રાજ નિદિમોરુ સાથે એક ખાસ ‘શ્રીમંત સમારોહ’ કર્યો હતો. આ સમારોહ સદગુરુના ઈશા ફાઉન્ડેશન ખાતે ઘરેલું વાતાવરણમાં આયોજિત કરવામાં આવ્યો હતો. સામંથાએ તે […]
વાંચન ચાલુ રાખો