સલમાન ખાન બર્થ ડે સેલિબ્રેશન, સુપરસ્ટારે જેનેલિયા ડિસોઝા માટે કર્યું આ કામ, વિડીયો થયો વાયરલ
મનોરંજન ન્યૂઝ | સલમાન ખાન (Salman Khan) આ વર્ષે 60 વર્ષ થયા હોવાથી સુપરસ્ટારે શુક્રવારે તેના પનવેલ ફાર્મહાઉસમાં એક ભવ્ય પાર્ટી સાથે તેનો બર્થ ડે ઉજવ્યો હતો. આ ભવ્ય સેલિબ્રેશનમાં તેના ઘણા મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. સલમાન ખાનના સાયકલ ચલાવતા પોસ્ટ-પાર્ટીના વીડિયો ઇન્ટરનેટ પર સામે આવ્યા પછી હવે તે બધા માટે ભેળ […]
વાંચન ચાલુ રાખો