રેનોલ્ટ બ્રિઝર કોન્સેપ્ટથી ઉંચકાયો પડદો, પેટ્રોલ, હાઇબ્રિડ અને ઇવી ઓપ્શન મળશે
Renault Bridger Idea Unveiled, know Launch Timeline : ફ્રેન્ચ કાર ઉત્પાદક રેનોલ્ટે પોતાની નવી કોમ્પેક્ટ એસયુવી રેનો બ્રિઝરથી પડદો ઉઠાવી દીધો છે, જે ભારતમાં લોન્ચ કરવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. અહેવાલો અનુસાર રેનોલ્ટ બ્રિઝર 2027 ના અંત સુધીમાં ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે, જે કંપનીની લાઇન-અપમાં રેનોલ્ટ કિગર અને રેનોલ્ટ ડસ્ટર વચ્ચે […]
વાંચન ચાલુ રાખો