Realme 5G સ્માર્ટફોન 7000mAh ટાયટન બેટરી સાથે લોન્ચ, કિંમત ₹ 14,000થી ઓછી
Realme C83 5G Launch Worth In India : રિયલમી સી 83 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. Realme C83 5G સ્માર્ટફોન MediaTek Dimensity 6300 પ્રોસેસર અને 7000mAh ટાયટન બેટરી સાથે રજૂ કરવામાં આવ્યો છે. લેટેસ્ટ રિયલમી 5જી ફોનમાં 13 મેગાપિક્સલનો પ્રાયમરી કેમેરા આપ્યો છે. આ સ્માર્ટફોનનું વેચાણ ભારતમાં 7 માર્ચ, 2026થી શરૂ થશે. Realme C83 […]
વાંચન ચાલુ રાખો