‘મારું સન્માન…’ યુઝવેન્દ્ર ચહલથી છૂટાછેડાની અફવાઓ વચ્ચે ધનશ્રીની પહેલી પ્રતિક્રિયા, પોસ્ટ કરી ગુસ્સો કાઢ્યો બહાર
ટીમ ઈન્ડિયાનો સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહ અને તેની એક્ટર-ડાન્સર પત્ની ધનશ્રી વર્મા એકબીજાથી અલગ થઈ ગયા છે અને તેઓ ટૂંક સમયમાં છૂટાછેડા લેવા જઈ રહ્યા છે.આ સમાચારોએ બધાને ચોંકાવી દીધા છે અને વિવિધ પ્રકારની અટકળો અને અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી બંનેએ છૂટાછેડાના મુદ્દે કંઈ કહ્યું નથી, પરંતુ સતત ઓનલાઈન ટ્રોલિંગ બાદ […]
વાંચન ચાલુ રાખો