Summer season Ideas : કોટન થયું જૂનું! ઉનાળામાં ટ્રાય કરો આ ફેબ્રિક્સ, પરસેવાની કરી દેશે છુટ્ટી અને મળશે સ્ટાઇલિસ્ટ લુક
લિનન: લિનનને ઉનાળાનો “રાજા” ગણી શકાય. તે ફ્લેક્સના છોડના રેસામાંથી બને છે અને કોટન કરતાં ઘણું ટકાઉ છે. લિનનની સૌથી મોટી ખૂબી તેની શ્વાસ લેવાની ક્ષમતા છે. તેના રેસા થોડા જાડા હોય છે, જેનાથી હવા ફેબ્રિકમાંથી સરળતાથી પસાર થઈ શકે છે. તે કપાસ કરતાં ઝડપથી પરસેવો શોષી લે છે અને ખૂબ જ ઝડપથી સુકાઈ જાય […]
વાંચન ચાલુ રાખો