રશ્મિકા મંદાના વિજય દેવરાકોંડા રિસેપ્શન, અલ્લુ અર્જુનથી ચિરંજીવી સહિત સાઉથ સિનેમા સ્ટાર્સ રહ્યા હાજર, જુઓ ફોટોઝ અને વિડિયોઝ
મનોરંજન ન્યૂઝ | રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અને વિજય દેવેરાકોંડા (Vijay Deverakonda) એ બુધવારે સાંજે હૈદરાબાદ ની તાજ કૃષ્ણા હોટેલમાં એક ભવ્ય રિસેપ્શન (grand reception) નું આયોજન કર્યું હતું. ભારતીય ફિલ્મ જગતના ઘણા લોકો આ રિસેપ્શનમાં હાજર રહ્યા હતા, જેને “વિરોષ” ગાલા તરીકે ઓળખવામાં આવે છે. રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડા વેડિંગ રિસેપ્શન ગેસ્ટ લિસ્ટ […]
વાંચન ચાલુ રાખો