અલ્લુ અર્જુનના ભાઈ અલ્લુ શિરીષનું પ્રિ વેડિંગ સેલિબ્રેશન, સાઉથ સિનેમાના દિગ્ગ્જ્જો રહ્યા હાજર, જુઓ ફોટોઝ
મનોરંજન ન્યૂઝ | અભિનેતા અલ્લુ સિરીશ (Allu Sirish) અને નયનિકા રેડ્ડી (Nayanka Reddy) એ 2 માર્ચના રોજ ગાંડીપેટ-કોકાપેટ સ્થિત અલ્લુ સ્ટુડિયોમાં તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક ભવ્ય પ્રી-વેડિંગ રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આ સાંજે તેલુગુ અને દક્ષિણ ભારતીય સિનેમાના કેટલાક મોટા નામો એક છત નીચે ભેગા થયા હતા, બધા આ શુક્રવારે તેમના પ્રિ વેડિંગ ઉજવણી કરવા […]
વાંચન ચાલુ રાખો