રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રાની જાહેરાત, “તમામ રાજકીય પાર્ટીઓ ખેડૂતોને હાથો બનાવીને ઉપયોગ કરે છે”

રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રાની જાહેરાત, “તમામ રાજકીય પાર્ટીઓ ખેડૂતોને હાથો બનાવીને ઉપયોગ કરે છે”

Final Up to date:Mar 11, 2026 3:20 PM IST રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે, “ગુજરાતના રાજકારણમાં અનેક ફેરફારો જોવા મળી રહ્યા છે. જેમાં ખાસ કરીને હળધરની ઘટના બાદ ખેડૂતોને આકર્ષવા માટે રાજકીય પાર્ટીઓ ખેડૂતો પાસે જઈ રહ્યા છે. હું જે પાર્ટીમાં હતો ત્યારે પણ મેં ખેડૂતો માટે કામ કર્યું. વિસાવદરમાં પણ ગોપાલભાઈને જીતાડવા […]

વાંચન ચાલુ રાખો
કરપડાએ ઈટાલિયાને ફેંક્યો પડકાર, અઠવાડિયાનો સમય

કરપડાએ ઈટાલિયાને ફેંક્યો પડકાર, અઠવાડિયાનો સમય

ખેડૂત આગેવાન રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડ્યા બાદ જબરૂં વાકયુદ્ધ જામ્યુ છે. ખેડૂત અને ખેતરની વાત હવે બાલ મંદિર, કોલેજ અને કાળા નાણા સુધી આવી પહોંચી છે. હવે તો ભાજપના નેતાઓની નજર પણ જાણે કે રાજુ કરપડા પર જ હોય એમ એક એક નિવેદનની નોંધ લેવાઈ રહી છે. સુરેન્દ્રનગરના ગઢાદમાં રાજુ કરપડાના સમર્થનમાં યોજાયેલી […]

વાંચન ચાલુ રાખો
7 દિવસ 3 મુલાકાત, રાજુ કરપડા સોમવારે વરતારો કાઢશે

7 દિવસ 3 મુલાકાત, રાજુ કરપડા સોમવારે વરતારો કાઢશે

11 ફેબ્રુઆરીએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનાર ખેડૂત નેતા રાજુ કરપડાની 7 દિવસમાં થયેલી 3 મુલાકાત ચર્ચાના કેન્દ્રમાં છે. મુલાકાતો થઈ પરંતુ બંધ બારણે શું ચર્ચા થઈ એ મુદ્દે અનેક અટકળો ચાલી રહી છે. જોકે, રાજુ કરપડાએ પણ આ મામલે પોતાનો મત સ્પષ્ટ કર્યો છે. સોમવારે મૂળીના ગઢાદમાં ખેડૂતોનું સંમેલન યોજાશે. જેમાં રાજુ કરપડા […]

વાંચન ચાલુ રાખો
રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાઈ જશે? આમંત્રણ મળ્યાનો સ્વીકાર કર્યો

રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાઈ જશે? આમંત્રણ મળ્યાનો સ્વીકાર કર્યો

આમ આદમી પાર્ટી છોડનારા રાજુ કરપડા સાથે કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ અને ખેડૂત નેતા પાલ આંબલિયાએ મુલાકાત કરી. માત્ર મુલાકાત કરી એટલું જ નહીં કોંગ્રેસમાં જોડાઈ જવા માટે આમંત્રણ પણ આપી દીધું. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. Source link

વાંચન ચાલુ રાખો