રાજકોટ સિલ્વર ચોરી: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે વધુ બે આરોપીની ધરપકડ, માસ્ટરમાઈન્ડ ફરાર

રાજકોટ સિલ્વર ચોરી: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે વધુ બે આરોપીની ધરપકડ, માસ્ટરમાઈન્ડ ફરાર

ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડેલા બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, ચોરીનો મુખ્ય સૂત્રધાર શૈલેન્દ્રસિંગ ઉર્ફે સેલસિંહ રાજપૂત અને રતનસિંહ રાઠોડ હતા. શૈલેન્દ્રસિંગ ઉર્ફે સેલસિંહ રાજપૂત ચોરીની ઘટનાને અંજામ આપ્યાના એક મહિનાથી રાજકોટ ખાતે રેકી કરતો હતો. તેમજ ત્યારબાદ તેણે અમદાવાદ ખાતે રહેતા મુકેશ પ્રજાપતિ અને ઉત્તર પ્રદેશના વતની અને છોટુ ભૈયા તરીકે જાણીતા વ્યક્તિનો […]

વાંચન ચાલુ રાખો