અભિનય છોડવાથી લઈને ખેતી, દેવું થવું અને અપમાન સુધી શું સહન કર્યું રાજેશ કુમારે?
મનોરંજન ન્યૂઝ | અભિનેતા રાજેશ કુમારે લોકપ્રિય ટેલિવિઝન સિરીઝ ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ માં રોશેશ સારાભાઈની ભૂમિકા ભજવીને દર્શકોના હૃદયમાં કાયમી સ્થાન બનાવ્યું હતું. જોકે તેમની અભિનય કારકિર્દીની સફળતા વચ્ચે, તેમણે એક વખત એક એવો નિર્ણય લીધો જેણે ઘણા લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેમની લોકપ્રિયતાના શિખર પર તેમણે અભિનયમાંથી વિરામ લીધો અને ખેતી પર ધ્યાન […]
વાંચન ચાલુ રાખો