મહાશિવરાત્રીના પાવન અવરસે રાજકોટ શિવજીની ભક્તિમાં લીન થયું
રાજકોટમાં દશનાન ગોસ્વામી સમાજ ટ્રસ્ટે સતત 13માં વર્ષે રાજકોટના રાજા રામનાથ મહાદેવના સાનિધ્યથી ઐતિહાસિક શિવયાત્રી યોજી હતી. આ યાત્રાને કારણે રાજકોટમાં ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો. Source link
વાંચન ચાલુ રાખો