રેલવેમાં કામ કરવાની ઉત્તમ તક: RWF એપ્રેન્ટિસ તરીકે ટ્રેનિંગ સાથે મળશે માસિક વેતન! જાણો કેવી રીતે કરશો અરજી

રેલવેમાં કામ કરવાની ઉત્તમ તક: RWF એપ્રેન્ટિસ તરીકે ટ્રેનિંગ સાથે મળશે માસિક વેતન! જાણો કેવી રીતે કરશો અરજી

Final Up to date:Mar 12, 2026 8:01 AM IST જો તમે રેલવેમાં કામ શીખવાની સાથે કમાણી કરવા માંગો છો, તો રેલ વ્હીલ ફેક્ટરી (RWF) તમારા માટે સારા સમાચાર લઈને આવી છે. રેલવેની આ કંપની એપ્રેન્ટિસ પ્રોગ્રામ દ્વારા ઉમેદવારોને મફત ટ્રેનિંગ અને માસિક સ્ટાઈપેન્ડ આપશે. રેલવે એપ્રેન્ટિસ ભરતી Railway Apprentice 2026: જો તમે ટેકનિકલ ક્ષેત્રે પાયાનો […]

વાંચન ચાલુ રાખો