શૂટિંગ દરમિયાન સર્જાયો કરુણ અકસ્માત! લોકપ્રિય અભિનેતાનું દરિયામાં ડૂબી જવાથી મોત
બંગાળી સિનેમાના લોકપ્રિય અભિનેતા રાહુલ અરુણોદય બેનર્જીના આકસ્મિક મોતથી સમગ્ર મનોરંજન જગત સ્તબ્ધ છે. ઓડિશા-પશ્ચિમ બંગાળની સરહદ નજીક દીઘાના તાલસારી બીચ પર એક ટીવી સિરીઝના શૂટિંગ દરમિયાન દરિયાના મોજામાં ખેંચાઈ જવાથી રાહુલ બેનર્જીનું મોત નીપજ્યું હતું. કેવી રીતે બની આ દુર્ઘટના? અહેવાલો અનુસાર, સાંજે 5 થી 5:30 ની વચ્ચે શૂટિંગ પૂર્ણ થયા બાદ રાહુલ એકલા […]
વાંચન ચાલુ રાખો