Gold Choices Information : સોનામાં મોટા ઘટાડાના સંકેત, 85,500 સુધી ઘટી શકે છે ભાવ ! – Gujarati Information | Gold Value Drop Prediction COMEX Choices Information – Gold Value Drop Prediction COMEX Choices Information
1 મે, 2025 ના રોજ જાહેર થયેલા COMEX ગોલ્ડ ઓપ્શન્સ ડેટા દર્શાવે છે કે આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ વધુ ઘટી શકે છે. જૂન 2025 ડિલિવરી માટે ગોલ્ડ ફ્યુચર્સ (GCM25) પર આધારિત આ ડેટામાં, વેપારીઓએ મોટી માત્રામાં પુટ ઓપ્શન્સ ખરીદ્યા છે અને કોલ ઓપ્શન્સ નબળાઈ બતાવી રહ્યા છે. (Picture -Canva) Source link
વાંચન ચાલુ રાખો