અમદાવાદ: AMCએ શહેરમાં દબાણો દૂર કરી 8.96 લાખનો દંડ વસૂલ્યો, ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મેળવવાનો પ્રયાસ કર્યો

અમદાવાદ: AMCએ શહેરમાં દબાણો દૂર કરી 8.96 લાખનો દંડ વસૂલ્યો, ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મેળવવાનો પ્રયાસ કર્યો

આ કામગીરી અંતર્ગત પશ્ચિમ ઝોનમાં ગોલ્ડન ટ્રાયએન્ગલ, સ્ટેડિયમ ચાર રસ્તા, સ્વસ્તિક ચાર રસ્તા, પંચવટી પાંચ રસ્તા, પરિમલ ગાર્ડન અંડરપાસ, રેલવે લાઇન સુધીનો જાહેર રસ્તો, સરદાર પટેલ સ્ટેચ્યુ, નારણપુરા ચાર રસ્તા, અંકુર ચાર રસ્તા, શાસ્ત્રીનગર વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી થઇ હતી. ઉત્તર પશ્ચિમ ઝોનમાં ડમરૂ સર્કલ ઘાટલોડિયાથી ચાણક્યપુરી રોડ થઈ ગુજરાત હાઈકોર્ટ કોમ્પ્લેક્સ સુધીનો રસ્તો તેમજ […]

વાંચન ચાલુ રાખો
AMCએ શહેરમાં પાણીપુરી લારીઓ સામે ઝોનવાઈઝ દબાણ હટાવવાની કાર્યવાહી કરી

AMCએ શહેરમાં પાણીપુરી લારીઓ સામે ઝોનવાઈઝ દબાણ હટાવવાની કાર્યવાહી કરી

આ દરમિયાન 7 કાઉન્ટર, 9 લારીઓ, 6 લાકડાના ટેબલ અને 23 પરચુરણ જપ્ત કરવામાં આવ્યા હતા. ગોતા વોર્ડમાં સાયન્સ સિટી રોડ, સોલા ગામ, સિમ્સ હોસ્પિટલ રોડ તેમજ કારગીલથી ડમરુ સર્કલ સુધી, ચાંદલોડિયા વોર્ડમાં વંદેમાતરમ રોડ, રણછોડનગર અને ચાંદલોડિયા બ્રિજ પાસે તેમજ થલતેજ–બોડકદેવ વોર્ડમાં થલતેજ મેટ્રો રોડ, જજીસ બંગલો રોડ અને NFD સર્કલ રોડ પર કાર્યવાહી […]

વાંચન ચાલુ રાખો