ગૃહ વિભાગ દ્વારા જનસંપર્ક એકમ શરૂ, નાગરિકોની ફરિયાદોના ઝડપી નિવારણ માટે નોડલ અધિકારીની નિમણૂક કરાઈ
Final Up to date:Feb 06, 2026 10:24 PM IST ગૃહ વિભાગ દ્વારા જનસંપર્ક એકમ શરૂ કરવામાં આવ્યો છે. આ ખાસ એકમનો હેતુ નાગરિકોની ફરિયાદોનું ઝડપી નિવારણ લાવવા માટેનો છે. જેને લઈને નોડલ અધિકારીની નિમણૂક પણ કરવામાં આવી છે. ગૃહ વિભાગમાં જન સંપર્ક એકમ શરૂ (Picture: AI generated) ગાંધીનગર: રાજ્યના નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોના ઝડપી, પારદર્શક […]
વાંચન ચાલુ રાખો