ક્રિકેટર પૃથ્વી શોનીએ કરી સગાઈ, ઇન્સ્ટાગ્રામમાં શેર કરી રોમેન્ટિક તસવીરો; જાણો કોણ છે તેની મંગેતર આકૃતિ અગ્રવાલ

ક્રિકેટર પૃથ્વી શોનીએ કરી સગાઈ, ઇન્સ્ટાગ્રામમાં શેર કરી રોમેન્ટિક તસવીરો; જાણો કોણ છે તેની મંગેતર આકૃતિ અગ્રવાલ

Final Up to date:Mar 08, 2026 10:40 PM IST ભારતીય ક્રિકેટર પૃથ્વી શોએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને અભિનેત્રી આકૃતિ અગ્રવાલ સાથે સગાઈ કરી છે. આકૃતિ લખનઉમાં જન્મેલી અને હાલ મુંબઈમાં રહે છે. ત્યારે સગાઈ બાદ બંનેએ સોશિયલ મીડિયામાં ફોટા શેર કર્યા છે. કોણ છે આકૃતિ અગ્રવાલ? મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક ઓપનર પૃથ્વી શોએ આજે, […]

વાંચન ચાલુ રાખો