આ શરમજનક, આવું પહેલા ક્યારેય નથી થયું: રાષ્ટ્રપતિ મુર્મૂના અપમાન પર પીએમ મોદી ગુસ્સે થયા
Final Up to date:Mar 07, 2026 9:25 PM IST પીએમ મોદીએ આગળ કહ્યું કે, પશ્ચિમ બંગાળની ટીએમસી સરકારે બધી હદ પાર કરી દીધી. રાષ્ટ્રપતિના આ અપમાન માટે તેમનું એડમિનિસ્ટ્રેશન જવાબદાર છે. News18 નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલનું ધ્યાન નહીં રાખવાને લઈને પ્રધાનમંત્રી મોદીએ શનિવારે પશ્ચિમ બંગાળની ટીએમસી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે એક્સ […]
વાંચન ચાલુ રાખો