પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર હેઠળ સુરતના બે બાળકોને મળ્યો નવો પરિવાર

પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર હેઠળ સુરતના બે બાળકોને મળ્યો નવો પરિવાર

Final Up to date:Jan 21, 2026 12:17 PM IST સુરત જિલ્લાના અનાથ બાળકોને પરિવારનો સહારો અને પ્રેમભર્યો ભવિષ્ય મળે તે દિશામાં પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધીના હસ્તે સુરતના બે અનાથ બાળકોને મુંબઈના બે ઇચ્છુક દંપતીઓને પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર હેઠળ સોંપવામાં આવ્યા છે. કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને બાળકોને પરિવારની છાયામાં પહોંચાડવાની […]

વાંચન ચાલુ રાખો