Potato Value: બટાકાના ભાવમાં 50 ટકાનો ઘટાડો, ખેડૂતો પરેશાન
ખેડૂતોએ ફરી એકવખત રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ગત વર્ષે જે બટાકા સોનાના ભાવે વેચાઈ રહ્યા હતા તે જ બટાકા ચાલુ વર્ષે માટીના મોલે વેચાઈ રહ્યા છે. અડધોઅડધ ભાવ ઘટાડાને કારણે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં બટાકાનું મબલખ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. પાક મબલખ હોવા છતાં ભાવમાં […]
વાંચન ચાલુ રાખો