જો ભારત POKને હાંસલ કરી લે તો વિશ્વમાં શું સ્થિતિ સર્જાશે, કયા દેશને સૌથી વધારે ફટકો પડશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે પીઓકેનો વિવાદ આઝાદી પછીથી આપણે જોઈ રહ્યા છે. પીઓકે ભારતનું અભિન્ન અંગ છે પણ પાકિસ્તાને તેના પર કબજો જમાવેલો છે. ત્યારે આવી સ્થિતિમાં જો ભારત પીઓકેને હાંસલ કરી લે તો વિશ્વ પર તેની શું અસર થશે તેને લઈને જાણો વિગતવાર માહિતી. Source link
વાંચન ચાલુ રાખો