પિચ ક્યૂરેટર કોને કહેવાય? જેના વગર એકપણ મેચ શક્ય નથી, પિચ ક્યૂરેટર બનવા શું કરવું અને કેટલો હોય છે પગાર?
Final Up to date:Feb 13, 2026 11:49 PM IST ક્રિકેટમાં કોઈપણ શાનદાર મેચ માટે એક સારી પિચ હોવી જરૂરી હોય છે. એવામાં એક પિચ માટે સારો ક્યૂરેટર હોવો જરૂરી છે અને ક્યૂરેટર જ પિચના દિશા નિર્દેશ નક્કી કરે છે. પણ શું તમને ખબર છે પિચ ક્યૂરેટર કોને કહેવાય? તેનું કામ શું હોય છે? પિચ ક્યૂરેટરનો […]
વાંચન ચાલુ રાખો