અટલ ટનલ નહીં! આ છે ભારતની સૌથી લાંબી સુરંગ, મોટાભાગના લોકોને નહીં ખબર હોય સાચો જવાબ
Final Up to date:Feb 03, 2026 7:34 PM IST આપણે ક્યારેક ને ક્યારેક કોઈ વાહન કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સુરંગમાંથી પસાર થયા હશું. ભારતમાં ઘણી સુરંગો આવેલી છે. પરંતુ શું તમે જાણો છો કે, ભારતની સૌથી લાંબી સુરંગ કઈ છે? ભારતની સૌથી લાંબી સુરંગ India’s Longest Tunnel: આપણે ક્યારેક ને ક્યારેક કોઈ વાહન કે […]
વાંચન ચાલુ રાખો