UPIમાં હવે પિન નાખવાની ઝંઝટ ખતમ: ફિંગરપ્રિન્ટ અથવા ફેસથી પેમેન્ટ કરી શકશો, PhonePeમાં આવ્યું નવું ફીચર

UPIમાં હવે પિન નાખવાની ઝંઝટ ખતમ: ફિંગરપ્રિન્ટ અથવા ફેસથી પેમેન્ટ કરી શકશો, PhonePeમાં આવ્યું નવું ફીચર

Final Up to date:Feb 19, 2026 11:29 PM IST ફોન પેના કો-ફાઉન્ડર અને સીટીઓ રાહુલ ચારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, ફોનપેએ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફીચર શરુ કરી દીધું છે. News18 નવી દિલ્હી: યૂપીઆઈ પેમેન્ટને વધારે સરળ બનાવવા માટે ફિનટેક કંપની ફોનપેએ નવું ફીચર લોન્ચ કર્યું છે. હવે યુઝર્સ યૂપીઆઈ પેમેન્ટ કરતી વખતે 4 અથવા […]

વાંચન ચાલુ રાખો