ગેસનો બાટલો ન મળતા લોકોમાં રોષનો માહોલ
દેશભરમાં એલપીજી ગેસની અછત વર્તાઈ રહી છે. જોકે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે રાંધણ ગેસમાં કોઈ અછત નહી વર્તાઈ. અમદાવાદમાં ગેસ એજન્સીઓની બહાર લોકોની મોટી ભીડ જામી ગઈ હતી. આ ભીડમાં ઉભેલા લોકોએ જણાવ્યું કે બાટલો નોંધાવ્યો હોવા છતા પણ ગેસ તેમને મળી નથી રહ્યો. જેના કારણે લોકોના ઘરમાં ભારે તકલીફ પડી રહી છે. […]
વાંચન ચાલુ રાખો